jump to navigation

માધવી… December 15, 2006

Posted by Jaydeep in મારી કવિતા.
trackback

madhvi.JPG

મારા કમરામાં લટકતી તારી તસવીર

એ પ્યારભરી આંખોને મંદ મંદ મુસ્કાન

જીવનની શાંત ક્ષણોમાં નિરખુ છું એને,

અપલક નેત્રે ને આશાભરી મૌન ભાષાએ:

ને અચાનક

સાકારનિર્મલ

અને પછી,

ન તો કમરો છે, ન તો તસવીર અને ન તો હું,

છે તો બસ તું

તું અને તું…

                                    –જયદીપ

 

            *********

Comments»

1. ઊર્મિસાગર - December 15, 2006

અરે વાહ જયદીપ…
સ્મરણની ખૂબ જ સુંદર અભિવ્યક્તિ આલેખી છે !

2. amitpisavadiya - December 16, 2006

સુંદર રચના…