jump to navigation

કશ્મીરની બરફવર્ષા January 4, 2007

Posted by Jaydeep in કશ્મીર ડાયરી, મારી કવિતા.
trackback

કશ્મીરની બરફવર્ષા
હર વર્ષે એ વિચારીને આવે છે
કે આ વખતે તો
આ શાપિત અને રક્તરંજિત ભૂમિના
ખૂનના ડાઘ મિટાવી જ દઈશ…
અને
દરેક વખતે થાકી હારીને
બધો જ બરફ પીગળી જાય છે
ને એ તમામ ડાઘ છે
પોતાની જીત પર મુસ્તાક…

                                      – જયદીપ

               *********

Comments»

1. સુરેશ જાની - January 5, 2007

After a long break?!!

2. જયદીપ - January 7, 2007

Yeah, I was at Ahmedabad during the Christmas break.
-Jaydeep.

3. nilam doshi - March 17, 2007

એની જીત આપણી હાર છે ને?