jump to navigation

દુઆ May 31, 2007

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
trackback

dsc00407.jpg

દરરોજ સવારે ચશ્મે-શાહી પાસે આવેલા મારાં નિવાસસ્થાનથી ઑફિસ જતી વખતે મુખ્ય માર્ગ પર દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) નો આ સંદેશ વાંચીને દિલ હંમેશા કશ્મીર માટે પ્રાર્થના કરે છે કે, હે અલ્લાહ ! કાશ, એ જલ્દી થાય…

અલ્લાહૂમ ઝ ફી અરઝિના બરકતહા વ ઝિનતહા વ સકનહા

યા અલ્લાહ ! દે હમારી ઝમીં મેં બરકત ઔર શાદાબી ઔર અમન…

                                                            -દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) 

Comments»

1. કુણાલ - June 1, 2007

હું પણ પ્રાર્થુ છું કે એ જલ્દી બને…

ત્યાંની પરિસ્થિતી જોઇને થાય કે લોકો આ જ કહેતા હશે કે,

એ ખુદા રેત કે સેહેરા કો સમન્દર કર દે,
યા છલકતી હુઈ આંખો કો હી પત્થર કર દે…

2. ઊર્મિસાગર - July 20, 2007

જયદીપ, આવું નહીં ચાલે હોં… મારા જેવા ઉર્દૂના ઔરંગઝેબો માટે તો આ કાળા અક્ષરો ભેંસ બરાબર લાગે… :-) આવું બધું ઉર્દૂમાં હોય એને માટે જરા ગુજરાતીમાં અનુવાદ મૂકવા વિનંતી છે!!