jump to navigation

Meet The Author June 24, 2008

Posted by Jaydeep in પ્રકીર્ણ.
trackback

Comments»

1. pragnaju - June 24, 2008

ગુલાબદાસ બ્રોકરની સૌથી ગમતી વાત-”સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં બળ હોય છે જ – જો એ ખરા હૃદયથી થતી હોય તો. માનસશાસ્ત્રીઓ તેનો ગમે તે ઉકેલ કહે, પણ અનુભવ મને આમ કહે છે, અને એનો મને આનંદ છે.” અને તેમની લાક્ષણિકતા- સ્ત્રી પુરુષ સંબંધની વિલક્ષણતાઓ અને સ્ત્રીઓના માતૃત્વને તેમની રચનાઓમાં સન્માન…

2. jayeshupadhyaya - June 25, 2008

દરેક પેઢી સાથે આત્મીયતા રાખી શકનાર જુજ સાહીત્યકારમાંના એક એમની સરળતા અને સહકારી વૃતી માટે ક્યાંક વાંચ્યુ હતુ કે એમણે વાર્તા કરતાં વિવેચન વધુ લખ્યા છે ચ્.બક્ષી અથવા વિનોદ ભટ્ટ વિનોદનીનજરેમાં વાંચેલું

3. Harsukh Thanki - June 25, 2008

ચંદ્રકાન્ત બક્ષીને ગુલાબદાસ બ્રોકર સાથે સારા સંબંધો હતા એ દિવસોમાં તેમણે મધુ રાયને લખેલા એક પત્રમાં લખ્યું હતું કે બ્રોકર જેવો માણસ જો જિંદગીમાં વહેલો મળ્યો હોત તો જીવનમાં ઘણી બધી કડવાશ આવી શકી ન હોત, આવું ક્યાંક વાંચ્યાનું યાદ છે.

4. jayeshupadhyaya - July 18, 2008

વીનોદની નજરે માં વીનોદ ભટ્ટે લખ્યું છે