ગુલમહોર સાંઢ જેવાં…!!! April 13, 2009
Posted by Jaydeep in પ્રકીર્ણ.trackback

ગુલમહોર સાંઢ જેવાં…!!!
ઢીંક મારે પવિત્રતાને કેવાં
ગુલમહોર સાંઢ જેવાં…!!!
ઢીંક માળા ફેરવતાં એ ટેરવાંને વાગી
-ને મુઠ્ઠી વાળીને પછી ભગવી એ ભદ્રતાઓ ભાગી…
કેમ કરવી ઠાકોરજીની સેવા?
ગુલમહોર સાંઢ જેવા…!!!
–રમેશ પારેખ
ગુલમહોર સાંઢ જેવા…!!!
What an imagination and creativity! Enjoyed.