Posted in 'ગીતાંજલિ'-ધૂમકેતુ on November 7, 2006 | 1 Comment »
2. જ્યારે તું મને ગાન ગાવાની આજ્ઞા આપે છે, ત્યારે લાગે છે કે મારું હૃદય હમણાં એ ઉત્સાહ-ગર્વને લીધે તૂટી જશે. હું તારા ચહેરા તરફ જોઉં છું, અને મારી આંખમાં આંસુ આવી જાય છે !
મારાં જીવનમાં જે કંઈ કર્કશ અને અસંગત છે, એ બધું, એક મધુર સ્વરમેળમાં પરિણમે છે-અને સમુદ્ર પાર કરવા નીકળેલા આનંદમગ્ન [...]
Read Full Post »
Posted in 'ગીતાંજલિ'-ધૂમકેતુ on October 29, 2006 | 2 Comments »
“જે ગાન કાને જાય ના શોના, શે ગાન જે થાય નીત્ય બાજે,
પ્રાનેર બીના નીયે જાબો, શેઈ અલતેર શાભાર માઝે
ચીર દીનેર સુરહી બેંધે, શેષ ગાને તાર કાન્ના કેંદે
નીરવ જિનિ તાહાર પાયે, નીરવ બીના દીબો ધરી”…
1956માં મૂર્ધન્ય સર્જક શ્રી ધૂમકેતુ દ્વારા ‘ગીતાંજલિ’ના ભાવાનુવાદની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ હતી. પ્રસ્તુત છે એની પ્રસ્તાવનામાંથી લીધેલાં કેટલાંક અંશો:
‘ગીતાંજલી’ કવિવર ટાગોરનો [...]
Read Full Post »