ગુજરાતીમાં ગઝલ
Posted in ગઝલનો ઈતિહાસ on October 8, 2006 | 7 Comments »
1995 માં IAS પરીક્ષાની તૈયારી કરતી વેળાએ ‘ગુજરાતી ગઝલો’ વિષે બનાવેલી વિસ્તૃત નોંધનો એક હિસ્સો અહીં મૂક્યો છે:
‘ગઝલ’ એ એક અરબી-ફારસી સાહિત્યપ્રકાર છે. ‘ગઝલ’નો શાબ્દિક અર્થ થાય છે, તીરથી ઘવાયેલા હરણની ચીસ. ગુજરાતીમાં ગઝલની શરૂઆતને સો કરતા પણ વધુ વર્ષો થઈ ગયા છે. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ એ સાથે જ ફારસી ભાષાનો પ્રયોગ વધ્યો. [...]