જૂનું ગુજરાતી સાહિત્ય
Posted in સાહિત્યનો ઈતિહાસ on January 22, 2007 | 5 Comments »
ગુજરાત પર રાજપૂતોના શાસનકાળ (746-129 દરમિયાન બ્રાહ્મણ અને અબ્રાહ્મણ કવિઓ દ્વારા ઘણી બધી સાહિત્યીક રચનાઓ સંસ્કૃતમાં થઈ. અપભ્રંશના આગમન અને વિકાસ સાથે, એટલે કે 10મી સદી દરમિયાન, રાજકવિઓએ લોકોની ભાષા-અપભ્રંશમાં ‘રાસ’ કે ‘રાસા’ રચવાની શરૂઆત કરી. આ ભાષા મારવાડી, વ્રજ અને અન્ય બોલીઓના મિશ્રણથી બની હતી. આ રાસાઓ રાજકવિઓએ પોતાના અન્નદાતાની પ્રસંશા અર્થે લખ્યા [...]