jump to navigation

ચંદાને સંબોધન October 11, 2006

Posted by Jaydeep in ગઝલો, મને પ્રિય ગીતો-ગઝલો.
2 comments

આજે મારા પ્રિય કવિ કાન્તની એક ખૂબસૂરત ગઝલ:

moon

તને હું જોઉં છું, ચંદા! કહે, તે જુએ છે કે?
અને આ આંખની માફક કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,
વખત હું ખોઉ તેવો શું; કહે, તે ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં, અમે જોયેલ સાથે તે,
સ્મરંતા મા શકું સૂઈ! કહે, સાથી સુએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં,
હૃદયનાં ધોઉં છું પડ હું: કહે, તે ધુએ છે કે?

–કાન્ત
*********

Advertisements

જિગરનો યાર October 10, 2006

Posted by Jaydeep in ગઝલો, મને પ્રિય ગીતો-ગઝલો.
2 comments

જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને,
પરંતુ જાન આ પર પ્યારીનો, અખત્યાર જુદો છે.

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે.

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે,

ગુરુ આદેશ છે અમને, અવળ પંથે પળ્યાં જઈએ;
દુનિયાથી પછી આ ’બાલ’ બેદરકાર જુદો છે.

–બાલાશંકર કંથારિયા

*********

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ… September 28, 2006

Posted by Jaydeep in મને પ્રિય ગીતો-ગઝલો.
1 comment so far

આજે લતાદીદીના જન્મદિને તેમનું એક એવું ગીત કે જેની ફિલ્મ ક્યારેય રિલીઝ ના થઈ શકી. ગીતકાર છે ગુલઝાર અને સંગીતકાર છે મદનમોહન:

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ,

અપની બરબાદીઓ સે ડર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

સિલસિલા રોક બીતી બાતોં કા,

વરના તડપેગા ઉમ્રભર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

રાહ સૂનસાન હૈ અંધેરા હૈ,

કૈસે તય હોગા યે સફર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

તીર બરસાયે ચાંદ કી કિરનેં,

રાત કે નંગે જિસ્મ પર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

                    ***** 

હમેં કાશ તુમસે મુહોબ્બત ના હોતી… August 29, 2006

Posted by Jaydeep in મને પ્રિય ગીતો-ગઝલો.
add a comment

૨. હમેં કાશ તુમસે મુહોબ્બ્ત ના હોતી   ***  ફિલ્મ: મુગલ-એ-આઝમ (૧૯૬૦)

સ્વર: લતા મંગેશકર**ગીતકાર: શકીલ બદાયૂંની**સંગીતકાર: નૌશાદ અલી

હમેં કાશ તુમસે મુહોબ્બત ના હોતી

કહાની હમારી હકીકત ના હોતી…

ના દિલ તુમકો દેતે, ના મજબૂર હોતે

ના દુનિયા, ના દુનિયા કે દસ્તૂર હોતે

કયામતસે પહેલે કયામત ના હોતી…

હમેં કાશ તુમસે મુહોબ્બત ના હોતી…

હમ હી બઢ ગયે ઈશ્કમેં હદ સે આગે

જમાને ને ઠોકર લગાયી તો જાગે

અગર મર ભી જાતે તો હૈરત ના હોતી

હમેં કાશ તુમસે મુહોબ્બત ના હોતી…

તુમ હી ફૂંક દેતે નશે-મન હમારા

મુહોબ્બત પે અહેસાન હોતા તુમ્હારા

જમાને સે કોઈ શિકાયત ના હોતી

હમેં કાશ તુમસે મુહોબ્બત ના હોતી…

       **********

એ કાતિબ-એ-તકદીર મુઝે ઈતના બતા દે… August 29, 2006

Posted by Jaydeep in મને પ્રિય ગીતો-ગઝલો.
1 comment so far

૧. એ કાતિબ-એ-તકદીર મુઝે ઈતના બતા દે   *  ફિલ્મ: માય સિસ્ટર (૧૯૪૪)        ગાયક: કુંદનલાલ સાયગલ* ગીતકાર: પંડિત ભૂષણ *સંગીતકાર: પંકજ મલિક  

એ કાતિબ-એ-તકદીર મુઝે ઈતના બતા દે

ક્યૂં મુઝસે ખફા હૈ તુ, ક્યા મૈંને કિયા હૈ

ઔરો કો ખુશી મુઝકો ફક્ત દર્દ-ઓ-રંજ-ઓ-ગમ

દુનિયા કો હંસી ઔર મુઝે રોના દીયા હૈ… ક્યા મૈંને કિયા હૈ…

હિસ્સેમેં સબકે આયી હૈ રંગીન બહારે

બદબખ્તિયાં લેકિન મુઝે શીશેમેં ઉતારે

પીતે હૈ લોગ રોજ-ઓ-શબ મસર્રતો કી મય

મૈં હૂં કે સદા ખૂને-જિગર મૈંને પિયા હૈ… ક્યા મૈંને કિયા હૈ…

થા જિનકે દમ કદમસે યે આબાદ આશિયાં

વો ચહેચહાતી બુલબુલે જાને ગયી કહાં

જૂગનુકી ચમક હૈં ના સિતારોંકી રોશની

ઈસ ખૂબ અંધેરેમેં મેરી જાન પે બનીં

ક્યા થી ખતા કે જિસકી સજા તૂને મુઝકો દી

ક્યા થા ગુનાહ કે જિસકા બદલા મુઝસે લિયા હૈ… ક્યા મૈંને કિયા હૈ…                    

                 **********